વાઈબ્રેંટ બોરિવલી જી ફેસબુક
દરેક પ્રજા અને સમુદાય ઓળખાય છે તેના વર્તનના પ્રતીબીંબથી. આ પ્રતીબીંબો તેની વૈચારિક સૃટીનું પરિણામ છે. સામાન્ય રીતે આ બાબતો તો પ્રજાની પેઠી દર પેઠી ઉતારી આવતી હોવાથી તે પ્રજાની પરંપરા તરીકે ઓળખાય છે. મહાજન પરંપરા એ અદભુત પરંપરાનો ભાગ છે.
ધર્મ, સમાજ અને રાજકીય પરિબળો જો વિવેક સંગત હોય તો તે વ્યક્તિ ને સુખી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિ તથા પ્રજાના જીવન પર સૌથી વધુ અસર સમાજ વ્યવસ્થા થતી હોય છે.
ધર્મ, સમાજ અને રાજકીય પરિબળો જો વિવેક સંગત હોય તો તે વ્યક્તિ ને સુખી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિ તથા પ્રજાના જીવન પાર સૌથી વધુ અસર સમાજ વ્યવસ્થાની તથી હોય છે. ..